કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. આપેલ બંને એક પણ નહીં ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જારી ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 33મો 31મો 44મો 41મો 33મો 31મો 44મો 41મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા શહેરે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 જીત્યો ? પુણે હૈદરાબાદ સુરત ભોપાલ પુણે હૈદરાબાદ સુરત ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ? IIT દિલ્હી IIT મુંબઈ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IIT મુંબઈ IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ કપાસ દિવસ (World Cutton Day) ક્યારે મનાવાય છે ? 4 ઓક્ટોબર 5 ઓક્ટોબર 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 4 ઓક્ટોબર 5 ઓક્ટોબર 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તેલ અવીવ ઓપન 2022નો ટેનિસનો ખિતાબ કોણે જીત્યો ? નોવાક જોકોવિચ રાફેલ નડાલ કેસ્પર રુડ કાર્લોસ અલ્કારેજ નોવાક જોકોવિચ રાફેલ નડાલ કેસ્પર રુડ કાર્લોસ અલ્કારેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP