કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. આપેલ તમામ DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે દુર્ગાવતી ટાઈગર રિઝર્વ નામક નવા ટાઈગર રિઝર્વને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આઘાત દિવસ (World Trauma Day) ક્યારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 19 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ દ્વારા પ્રકાશિત લિવિંગ પ્લેનેટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 50 વર્ષોમાં મોનિટર કરવામાં આવેલ વન્યજીવ વસતીમાં કેટલા ટકાનો ઘટાડો થયો ? 75% 69% 47% 51% 75% 69% 47% 51% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત ‘સૂર્યગામ’ ક્યું બન્યું ? સિદ્ધપુર મોઢેરા એકપણ નહીં ચારણકા સિદ્ધપુર મોઢેરા એકપણ નહીં ચારણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PowerEX નામક સાયબર સુરક્ષા અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આપેલ બંને એક પણ નહીં CERT-In Power-CSRITs આપેલ બંને એક પણ નહીં CERT-In Power-CSRITs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP