કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ?

જયપુર
પુણે
જમશેદપુર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ?

જમ્મુ-કાશ્મીર
ઓડિશા
મેઘાલય
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP