કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ?

આસામ
આંદામાન અને નિકોબાર
પશ્ચિમ ઘાટ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતીય ફિલ્મ મહોત્સવ-સારંગનું આયોજન ક્યા દેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું ?

દ.કોરિયા
ફ્રાન્સ
રશિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP