કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? ઈન્ફાલ રાયપુર ભોપાલ ગોધરા ઈન્ફાલ રાયપુર ભોપાલ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના વિઝન ડોક્યુમેન્ટઅનુસાર, ક્યું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ EPFO દ્વારા કવર કરવામાં આવેલી વસતીમાં ટોચના સ્થાને છે ? ત્રિપુરા ગુજરાત દિલ્હી લદાખ ત્રિપુરા ગુજરાત દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? જયપુર પુણે જમશેદપુર હૈદરાબાદ જયપુર પુણે જમશેદપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ? હૈદરાબાદ વિશાખાપટ્ટનમ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP