કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ?

પશ્ચિમ બંગાળ
બિહાર
ઓડિશા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ?

7 સપ્ટેમ્બર, 1955
7 સપ્ટેમ્બર, 1922
7 સપ્ટેમ્બર, 1941
7 સપ્ટેમ્બર, 1933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા : ધ મધર ઓફ ડેમોક્રેસી’ પુસ્તક લૉન્ચ કર્યું.
આપેલ બંને
આ પુસ્તક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP