કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ્સ' ક્યા ક્ષેત્ર માટે એનાયત કરવામાં આવે છે ? ગણિત નર્સિંગ સાહિત્ય વિજ્ઞાન ગણિત નર્સિંગ સાહિત્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેટલા ખેલાડીઓને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરાઈ ? 20 15 25 30 20 15 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) શિશુ સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 8 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સી.વી. આનંદ બોઝને ક્યા રાજ્યના રાજ્યપાલનો હવાલો સોંપાયો ? નાગાલેન્ડ પ.બંગાળ રાજસ્થાન મેઘાલય નાગાલેન્ડ પ.બંગાળ રાજસ્થાન મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 53મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)માં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર 2022 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ? ચિરંજીવી નાગાર્જુન અમિતાભ બચ્ચન રામચરણ તેજા ચિરંજીવી નાગાર્જુન અમિતાભ બચ્ચન રામચરણ તેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ 2022ની 18મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP