કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ શું છે ? વિક્રમ-S ધવન-S કલામ-S પ્રારંભ-S વિક્રમ-S ધવન-S કલામ-S પ્રારંભ-S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022 રિપોર્ટમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 40 50 68 61 40 50 68 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ? ઈંગ્લેન્ડ ડેન્માર્ક અમેરિકા નોર્વે ઈંગ્લેન્ડ ડેન્માર્ક અમેરિકા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ? ટોમ્બ ઓફ સેન્ડ વાલ્લી ધ પેરેડાઈસ ઓફ ફૂડ સોંગ ઓફ ધ સોઈલ ટોમ્બ ઓફ સેન્ડ વાલ્લી ધ પેરેડાઈસ ઓફ ફૂડ સોંગ ઓફ ધ સોઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સી.વી. આનંદ બોઝને ક્યા રાજ્યના રાજ્યપાલનો હવાલો સોંપાયો ? પ.બંગાળ મેઘાલય નાગાલેન્ડ રાજસ્થાન પ.બંગાળ મેઘાલય નાગાલેન્ડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં સંગાઈ મહોત્સવ મનાવાયો ? મહારાષ્ટ્ર મેઘાલય મણિપુર રાજસ્થાન મહારાષ્ટ્ર મેઘાલય મણિપુર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP