કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ કેટામરન વેસેલનું નિર્માણ કઈ કંપની કરશે ? મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતની પ્રથમ નાઈટ સ્કાય અભયારણ્ય (Night sky Sanctuary) ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મફત તીર્થયાત્રા યોજના મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું ? ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? આંદામાન અને નિકોબાર આસામ અરવલ્લી પશ્ચિમ ઘાટ આંદામાન અને નિકોબાર આસામ અરવલ્લી પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) સમારોહના મુખ્ય અતિથિ ક્યા દેશના રાષ્ટ્રપતિ હશે ? જાપાન ઈજિપ્ત કતાર યુક્રેન જાપાન ઈજિપ્ત કતાર યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા શ્યામ સરન નેગીનું નિધન થયું તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત હતા ? હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP