કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીએ પુરનું પુર્વાનુમાન લગાવવા માટેનું પ્લેટફોર્મ FloodHub લૉન્ચ કર્યું ? મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ IBM મેટા ગૂગલ માઈક્રોસોફ્ટ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ જારી કરનારું બીજું શહેર ક્યું બન્યું ? સુરત વડોદરા રાજકોટ ભાવનગર સુરત વડોદરા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ? તેલંગાણા ઓડિશા છત્તીસગઢ બિહાર તેલંગાણા ઓડિશા છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? આપેલ બંને રાજસ્થાની હિન્દી એક પણ નહીં આપેલ બંને રાજસ્થાની હિન્દી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP