કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર, ક્યો દેશ ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલનો ઉત્પાદક દેશ બન્યો ?

ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
ભારત
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટને નીચેના પૈકી ક્યો એવોર્ડ એનાયત કરાયો નથી ?

પદ્મશ્રી
પદ્મભૂષણ
પદ્મ વિભૂષણ
ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ?

મુંબઈ
હૈદરાબાદ
નવી દિલ્હી
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP