કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઉત્તરાખંડ સરકારે હાઈકોર્ટ નૈનીતાલથી બદલીને ક્યા સ્થળે સ્થાપવાની જાહેરાત કરી ?

હરિદ્વાર
હલ્દવાની
ઋષિકેશ
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ?

બિહાર
ઉત્તરાખંડ
ગુજરાત
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
પ્રતિષ્ઠિત ડૉ.કલામ સેવા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ?

રિતેશ અગ્રવાલ
તિલક મહેતા
કવિતા શુકલા
રવિકુમાર સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP