કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના પ્રથમ મહિલા સ્કાયડાઈવર કોણ બન્યા ?

લાન્સનાયક મંજુ
રાજશ્રી રામસેતુ
આરતી સરિન
અભિલાષા બરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતનો પ્રથમ મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) ક્યા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ?

કેરળ
મહારાષ્ટ્ર
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP