સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સિટી કયા રાજ્યમાં નિર્માણ થવા જઈ રહી છે ?

ગુજરાત
દિલ્હી
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 એપ્રિલ, 2010
1 જૂન, 2009
1 એપ્રિલ, 2009
1 જૂન, 2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP