કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પેન્શન બેગણું કરવાનો નિર્ણય કર્યો ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વૈશ્વિક રોકાણ સંમેલન ઈન્વેસ્ટ કર્ણાટક 2022નું આયોજન કયા કરાયું હતું ? નવી દિલ્હી બેંગલુરુ મેંગલુરુ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ મેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? ભારત શ્રીલંકા ઈન્ડોનેશિયા ઈજિપ્ત ભારત શ્રીલંકા ઈન્ડોનેશિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? વારાણસી લખનૌ અયોધ્યા નવી દિલ્હી વારાણસી લખનૌ અયોધ્યા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? હિન્દી એક પણ નહીં આપેલ બંને રાજસ્થાની હિન્દી એક પણ નહીં આપેલ બંને રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP