કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ રેજિસ્ટન્સ અંગેનું ત્રીજું વૈશ્વિક ઉચ્ચસ્તરીય સંમેલન ક્યા યોજાયું હતું ? દોહા (કતાર) દુબઈ (UAE) રિયાધ (સાઉદી અરેબિયા) મસ્કત (ઓમાન) દોહા (કતાર) દુબઈ (UAE) રિયાધ (સાઉદી અરેબિયા) મસ્કત (ઓમાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મફત તીર્થયાત્રા યોજના મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલેન્થ્રોપી લિસ્ટ 2022માં ક્યા ભારતીય ટોચના સ્થાને છે ? મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા શિવ નાદર અઝીમ પ્રેમજી મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા શિવ નાદર અઝીમ પ્રેમજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ ફોર ઓક્ટોબર 2022 જારી કર્યો ? UNDP નીતિ આયોગ વર્લ્ડ બેંક UNEP UNDP નીતિ આયોગ વર્લ્ડ બેંક UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1977 વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1985 વર્ષ 1977 વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ? તેલંગાણા બિહાર ઉત્તરાખંડ ગુજરાત તેલંગાણા બિહાર ઉત્તરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP