કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વૈશ્વિક રોકાણ સંમેલન ઈન્વેસ્ટ કર્ણાટક 2022નું આયોજન કયા કરાયું હતું ?

મેંગલુરુ
મુંબઈ
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બંધારણનો અનુચ્છેદ 324 કોની સાથે સંબંધિત છે ?

ચૂંટણી કમિશનર
સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર
અખિલ ભારતીય સેવાઓ
મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP