કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ટરનેશનલ કમિટી ફોર વેઈટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે કોણ ચૂંટાયુ ? આરતી કૌશલ્યા અનિલ અગ્રવાલ વેણુ ગોપાલ અચંતા સુબ્રતો બાગ્ચી આરતી કૌશલ્યા અનિલ અગ્રવાલ વેણુ ગોપાલ અચંતા સુબ્રતો બાગ્ચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભારત એકપણ નહીં મોઝામ્બિક તાંજાનિયા ભારત એકપણ નહીં મોઝામ્બિક તાંજાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. આપેલ બંને ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું સૌથી મોટું મિયાવાકી જંગલ ક્યા શહેરમાં છે ? ચેન્નાઈ હૈદરાબાદ રાંચી ઈમ્ફાલ ચેન્નાઈ હૈદરાબાદ રાંચી ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 15મો અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ કમ એકસ્પો 2022 ક્યા આયોજિત કરાયો ? બેંગલુરુ કોચી જયપુર હૈદરાબાદ બેંગલુરુ કોચી જયપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ? અમેરિકા ઈઝરાયેલ યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP