કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યા રાજ્યે લીગલ ડોક્યુમેન્ટ્સ વગરના વાહનોની ઓળખ કરવા માટે 'ઈ-ડિટેક્શન પોર્ટલ’ લૉન્ચ કરવાની ઘોષણા કરી ?

ઓડિશા
કર્ણાટક
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
‘કર્મયોગી પ્રારંભ’ ક્યા વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ છે ?

શિક્ષકો
માછીમારો
લેખકો
સરકારી કર્મચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ
ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર
જૈન યુનિવર્સિટી, બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ?

7 સપ્ટેમ્બર, 1922
7 સપ્ટેમ્બર, 1933
7 સપ્ટેમ્બર, 1941
7 સપ્ટેમ્બર, 1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP