કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ક્યા શહેરમાં સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ?

પટના
ગુરુગ્રામ
બેંગલોર
ઉડુપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં 2022ની 15મી વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના 18મા મુખ્યમંત્રી કોણ બન્યા ?

ભૂપેન્દ્ર પટેલ
કનુભાઈ દેસાઈ
ઋષિકેશ પટેલ
હર્ષ સંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP