કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લદાખના ત્સો કાર વેટલેન્ડ કોમ્પલેક્ષને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો, તે લદાખની ___ અને ભારતની ___ રામસર સાઈટ છે.

પહેલી, 42મી
પહેલી, 41મી
બીજી, 41મી
બીજી, 42મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન ક્યાં થયું હતું ?

હૈદરાબાદ
આમાંથી કોઈ નહિ
ગુરુગ્રામ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશે દુનિયાની સૌથી મોટી એર લોન્ચ્ડ મિસાઈલ CH-AS-X-13નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

અમેરિકા
ચીન
ઇઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP