કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ડૉ.કુબેર ડીંડોર પુરુષોત્તમ સોલંકી ભાનુબેન બાબરિયા મુળુ બેરા ડૉ.કુબેર ડીંડોર પુરુષોત્તમ સોલંકી ભાનુબેન બાબરિયા મુળુ બેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વિદ્યુત મંત્રાલયે અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી ? DRDO IIT દિલ્હી ISRO BARC DRDO IIT દિલ્હી ISRO BARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ વેજ રિપોર્ટ 2022-2023 જારી કર્યો ? UNDP ILO UNICEF WMO UNDP ILO UNICEF WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 હુરુન ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 8 10 5 7 8 10 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.પૂજાસિંહ જેરેમી ફરાર ડૉ.શિવરાજ જોષી સુમિત અરોરા ડૉ.પૂજાસિંહ જેરેમી ફરાર ડૉ.શિવરાજ જોષી સુમિત અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. એક પણ નહીં તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. એક પણ નહીં તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP