કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવાય છે ? 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત ટુરીઝમને પુનઃ ધમધમતું કરવા કયું કેમ્પેઈન લૉન્ચ કરવામાં આવ્યું ? જાણો ગુજરાત, માણો ગુજરાત માણો ગુજરાત પધારો ગુજરાત બનો સવાયા ગુજરાતી જાણો ગુજરાત, માણો ગુજરાત માણો ગુજરાત પધારો ગુજરાત બનો સવાયા ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોંગ્રેસના પીઢનેતા અહેમદ પટેલનું નિધન થયું હતું, તેઓએ દતક લીધેલ 'વાંદરી' ગામ કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ નર્મદા નવસારી તાપી ભરૂચ નર્મદા નવસારી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં માનવ અધિકાર પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 12 ઓક્ટોબર, 1992 28 સપ્ટેમ્બર, 1993 12 ઓક્ટોબર, 1993 12 સપ્ટેમ્બર, 1993 12 ઓક્ટોબર, 1992 28 સપ્ટેમ્બર, 1993 12 ઓક્ટોબર, 1993 12 સપ્ટેમ્બર, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા પન્ના ટાઈગર રિઝર્વને UNESCOની 'વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ્સ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડીશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ડીટીએચ સેવાઓમાં કેટલા ટકા એફડીઆઈને મંજૂરી આપી છે ? 49% 100% 71% આમાંથી કોઈ નહિ 49% 100% 71% આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP