કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ?

ફ્રાન્સ
ઓસ્ટ્રેલિયા
અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

1 ડિસેમ્બર, 1962
1 ડિસેમ્બર, 1965
1 ડિસેમ્બર, 1951
1 ડિસેમ્બર, 1973

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP