કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે.
2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે.
3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે.

1,2,3
1,3
1,2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
હરિયાણામાં આયોજિત થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021માં નીચેનામાંથી કઈ રમત/ રમતોનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ?
1. ગતકા
2. કલારિયપટ્ટુ
3. મલ્લખંભ
4. થાંગ-તા

માત્ર 1,3,4
માત્ર 1,2,3
માત્ર 2,3,4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ?

આપેલ માંથી કોઈ નહી
ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)
નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU)
નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP