કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંયુક્ત રાષ્ટ્રે ક્યા વર્ષને બાજરી વર્ષ ઘોષિત કર્યું છે ? વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? બેંગલુરુ જયપુર મુંબઈ અમદાવાદ બેંગલુરુ જયપુર મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15મી BRICS સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? બ્રાઝિલ દ.આફ્રિકા ભારત રશિયા બ્રાઝિલ દ.આફ્રિકા ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘કોમ્પ્રેહેન્સિવ માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રિયા જાપાન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના પ્રથમ 5G સક્ષમ ડ્રોનનું નામ જણાવો. સ્કાયકાઈટ સ્કાયસ્ટાર એકપણ નહીં સ્કાયહૉક સ્કાયકાઈટ સ્કાયસ્ટાર એકપણ નહીં સ્કાયહૉક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) જહાજ કમલાદેવી કોલકાતામાં કાર્યરત કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ L&T કોચીન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP