કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચૂંટણી આયોગે મૈથિલી ઠાકુરને ક્યા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કર્યા ? હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)ના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? પ્રવીણ શર્મા સુનિલકુમાર નવીન મિશ્રા રાજપાલસિંહ પ્રવીણ શર્મા સુનિલકુમાર નવીન મિશ્રા રાજપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશિપ મેળો (PMNAM)નું આયોજન કર્યું હતું ? ગૃહ મંત્રાલય એકપણ નહીં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય એકપણ નહીં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ? રશિયા UK નોર્વે ફ્રાન્સ રશિયા UK નોર્વે ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 દેશોની પ્રથમ શૈક્ષણિક ગ્રૂપની બેઠક ક્યા યોજાશે ? જયપુર અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ જયપુર અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP