કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ?

દ.કોરિયા
જાપાન
ભારત
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં સ્થિત છે ?

ઓડિશા
મહારાષ્ટ્ર
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
બેલી સસ્પેન્શન બ્રિજનું ઉદ્ઘાટન ક્યા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ?

ઉત્તરાખંડ
લદાખ
જમ્મુ કાશ્મીર
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP