કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘કોમ્પ્રેહેન્સિવ માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા ? જાપાન ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયા જાપાન ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય ચૂંટણી આયોગ (ECI)એ 2જી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યા શહેરમાં યોજી હતી ? વારાણસી પુણે બિકાનેર નવી દિલ્હી વારાણસી પુણે બિકાનેર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાય છે ? 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવશે ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ? શ્રીલંકા અને ચીન અમેરિકા અને શ્રીલંકા અમેરિકા અને જાપાન ચીન અને બાંગ્લાદેશ શ્રીલંકા અને ચીન અમેરિકા અને શ્રીલંકા અમેરિકા અને જાપાન ચીન અને બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે જોઈન્ટ એર ડિફેન્સ એક્સરસાઈઝ વીર ગાર્ડિયન 2023નું આયોજન કર્યું ? ઈજિપ્ત ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ઈજિપ્ત ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP