કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં દેશમાંથી કાલા અઝારને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2025 2028 2023 2030 2025 2028 2023 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં સ્મારક મિત્ર યોજનાને પ્રવાસન મંત્રાલયમાંથી ક્યા મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2023 2025 2030 2027 2023 2025 2030 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાપાન સાથે પારસ્પરિક પહોંચ સમજૂતી (Reciprocal Access Agrement) કરનારો પ્રથમ યુરોપિયન દેશ ક્યો છે ? સ્વીડન જર્મની UK ફ્રાન્સ સ્વીડન જર્મની UK ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ODIમાં 200 રન કરનારો પાંચમો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ ઈશાન કિશાન રોહિત શર્મા શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ ઈશાન કિશાન રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? રાઉલકેલા નવી દિલ્હી મુંબઈ કોલકાતા રાઉલકેલા નવી દિલ્હી મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP