કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના ઝેલિયાન્ગોંગ સમુદાય દ્વારા ગાન નગાઈ તહેવાર મનાવાય છે ? મિઝોરમ ત્રિપુરા મણિપુર મહારાષ્ટ્ર મિઝોરમ ત્રિપુરા મણિપુર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યુરોપિયન યુનિયને પ્રથમ સેટેલાઈટ લૉન્ચ સેન્ટર ક્યા દેશમાં સ્થાપ્યું ? બલ્ગેરિયા ચેક રિપબ્લિક સ્વીડન સુદાન બલ્ગેરિયા ચેક રિપબ્લિક સ્વીડન સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘કોમ્પ્રેહેન્સિવ માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા ? ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રિયા જાપાન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રિયા જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ‘સહર્ષ’ નામનો વિશેષ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો ? ત્રિપુરા છત્તીસગઢ ઓડિશા અરુણાચલ પ્રદેશ ત્રિપુરા છત્તીસગઢ ઓડિશા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાપાન સાથે પારસ્પરિક પહોંચ સમજૂતી (Reciprocal Access Agrement) કરનારો પ્રથમ યુરોપિયન દેશ ક્યો છે ? ફ્રાન્સ UK જર્મની સ્વીડન ફ્રાન્સ UK જર્મની સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? BSF ITBP CISF CRPF BSF ITBP CISF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP