કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ?

વર્લ્ડ બેંક
FAO
ADB
UNICEF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ?

કેરળ
ત્રિપુરા
ગોવા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP