કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ સાઉથ સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાની ઘોષણા કરી ? જાપાન ભારત ચીન બાંગ્લાદેશ જાપાન ભારત ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આપેલ બંને આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આપેલ બંને આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) EYના રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 26 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે ? 2025 2030 2047 2041 2025 2030 2047 2041 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? બેંગલુરુ મુંબઈ જયપુર અમદાવાદ બેંગલુરુ મુંબઈ જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ? પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યૂટી ગવર્નર તરીકે કોનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવાયો ? અજય શેઠ માઈકલ પાત્રા ડૉ.વિવેક જોષી શક્તિકાન્ત દાસ અજય શેઠ માઈકલ પાત્રા ડૉ.વિવેક જોષી શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP