કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યનો કોલ્લમ જિલ્લો ભારતનો પ્રથમ સંવિધાન સાક્ષર જિલ્લો બન્યો ? તમિલનાડુ કર્ણાટક કેરળ ગોવા તમિલનાડુ કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2023નો રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યા રાજ્યમાં મનાવાયો ? ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 78.4% 99.2% 95.9% 98.7% 78.4% 99.2% 95.9% 98.7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હિમાચલ પ્રદેશે ક્યા વર્ષ સુધીમાં પ્રથમ ગ્રીન એનર્જી સ્ટેટ બનવાનું લક્ષ્ય રાખ્યું ? વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય હસ્તકલા શિખર સંમેલન (International Crafts Sumit)નું આયોજન કરાયું ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ કર્ણાટક ઓડિશા હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP