કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ?

પ.બંગાળ
આસામ
મેઘાલય
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
છત્તીસગઢ, રાજસ્થાન અને પંજાબ બાદ ક્યા રાજ્યે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ચાલુ કરી ?

કર્ણાટક
હિમાચલ પ્રદેશ
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને તેના પ્રથમ ‘STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કર્યું ?

પટના
અમદાવાદ
ચેન્નાઈ
અજમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ?

ક્રિકેટ
ટેનિસ
ટેબલટેનિસ
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP