કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી વિશ્વનો સૌથી જૂનો રનસ્ટોન મળી આવ્યો ? ફિનલેન્ડ ઈરાન નોર્વે ઈજિપ્ત ફિનલેન્ડ ઈરાન નોર્વે ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? રાંચી શિલોંગ અગરતલા મુંબઈ રાંચી શિલોંગ અગરતલા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT બોમ્બે IIT ખડગપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ખડગપુર IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ? વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ? આસામ પ.બંગાળ મેઘાલય ત્રિપુરા આસામ પ.બંગાળ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં મિલિટરી ટેટૂ એન્ડ ટ્રાઈબલ ડાન્સ ફેસ્ટિવલ 2023 ક્યા યોજાયો હતો ? જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP