કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે દષ્ટિહિનતા નિયંત્રણ માટે નીતિ લાગુ કરી ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ કઈ આંતરરાષ્ટ્રીય સરહદે ‘ઓપ્સ એલર્ટ’ અભ્યાસનું આયોજન કર્યું ? મ્યાનમાર સરહદે બાંગ્લાદેશ સરહદે ચીન સરહદે પાકિસ્તાન સરહદે મ્યાનમાર સરહદે બાંગ્લાદેશ સરહદે ચીન સરહદે પાકિસ્તાન સરહદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરાઈ ? શામલભાઈ પટેલ ડૉ.આર.એસ. સોઢી જયેન મહેતા વાલમજીભાઈ હુંબલ શામલભાઈ પટેલ ડૉ.આર.એસ. સોઢી જયેન મહેતા વાલમજીભાઈ હુંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2016 2018 2020 2019 2016 2018 2020 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? એક પણ નહીં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ ભારત બાયોટેક એક પણ નહીં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં મિલિટરી ટેટૂ એન્ડ ટ્રાઈબલ ડાન્સ ફેસ્ટિવલ 2023 ક્યા યોજાયો હતો ? જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP