કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બલ્લવપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ૫.બંગાળ બિહાર ઉત્તરાખંડ ઝારખંડ ૫.બંગાળ બિહાર ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ODIમાં 200 રન કરનારો પાંચમો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા ઈશાન કિશાન શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા ઈશાન કિશાન શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે જોઈન્ટ એર ડિફેન્સ એક્સરસાઈઝ વીર ગાર્ડિયન 2023નું આયોજન કર્યું ? ઓસ્ટ્રેલિયા ઈજિપ્ત જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા ઈજિપ્ત જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? ઓડિશા તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ પ.બંગાળ રાજસ્થાન ઓડિશા આંધ્ર પ્રદેશ પ.બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP