કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? કરણ જોહર એસ.એસ. રાજામૌલી રાજકુમાર હિરાણી વિશાલ ભારદ્વાજ કરણ જોહર એસ.એસ. રાજામૌલી રાજકુમાર હિરાણી વિશાલ ભારદ્વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કાચબા સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના ક્યા કરવામાં આવશે ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival)નું આયોજન ક્યા કરાયું ? કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2018 2016 2020 2019 2018 2016 2020 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરાઈ ? ડૉ.આર.એસ. સોઢી જયેન મહેતા શામલભાઈ પટેલ વાલમજીભાઈ હુંબલ ડૉ.આર.એસ. સોઢી જયેન મહેતા શામલભાઈ પટેલ વાલમજીભાઈ હુંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP