કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

પ.બંગાળ
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં NASAના નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

કમલેશ લુલ્લા
એ.સી.ચારણિયા
મૈયા મયપ્પન
ભવ્ય લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશને તેના પ્રથમ ‘STEM ઈનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કર્યું ?

અમદાવાદ
પટના
અજમેર
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ?

વર્ષ 2016
વર્ષ 2019
વર્ષ 2015
વર્ષ 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP