કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રી કસ્ટમ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યનો કોલ્લમ જિલ્લો ભારતનો પ્રથમ સંવિધાન સાક્ષર જિલ્લો બન્યો ? તમિલનાડુ કર્ણાટક ગોવા કેરળ તમિલનાડુ કર્ણાટક ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? દ.કોરિયા જાપાન ચીન સિંગાપુર દ.કોરિયા જાપાન ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. એક પણ નહીં ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. એક પણ નહીં ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ભરૂચ ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP