કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ (International day of women and Girls in Science) ક્યારે મનાવાય છે ?

9 ફેબ્રુઆરી
11 ફેબ્રુઆરી
10 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ?

ઉત્તરાખંડ
લદાખ
સિક્કિમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રાદેશિક ભાષામાં જજમેન્ટ્સ (ચુકાદા) પ્રકાશિત કરનારી પ્રથમ હાઈકોર્ટ કઈ બની ?

હૈદરાબાદ હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ
કેરળ હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP