કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ક્યા દેશમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા ? પોલેન્ડ બ્રિટન અમેરિકા ફ્રાન્સ પોલેન્ડ બ્રિટન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? હૈદરાબાદ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ગાંધીનગર નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેરળ સરકારે ક્યા શહેરમાં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપવાની ઘોષણા કરી ? એક પણ નહીં કોચી તિરૂવનંતપુરમ આપેલ બંને એક પણ નહીં કોચી તિરૂવનંતપુરમ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ કથકલી મોહિનીઅટ્ટમ કુચીપુડી ભરતનાટ્યમ કથકલી મોહિનીઅટ્ટમ કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 18મી UIC વર્લ્ડ સિક્યોરિટી કોંગ્રેસનું આયોજન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ક્યા શહેરમાં કરાયું હતું ? જયપુર રાંચી હૈદરાબાદ પટના જયપુર રાંચી હૈદરાબાદ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલામાં સ્થાને છે ? ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP