કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? EPFO RBI IRDAI SBI EPFO RBI IRDAI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જળવાયુ સંવેદનશીલ પ્રદેશ હોવાનું અનુમાન છે ? સિક્કિમ બિહાર ઓડિશા ગુજરાત સિક્કિમ બિહાર ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ? સંગીતા વિષેન સોનિયા ગોકાણી વૈભવી નાણાવટી ગીતા ગોપી સંગીતા વિષેન સોનિયા ગોકાણી વૈભવી નાણાવટી ગીતા ગોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. આપેલ બંને એક પણ નહીં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરાયું. મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યની પોલીસને દેશ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત કરાયો ? પંજાબ હરિયાણા આસામ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા આસામ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે કોમર્શિયલ આર્મ્સ ટ્રાન્સફર (CAT) પોલિસી લૉન્ચ કરી ? ઈઝરાયેલ અમેરિકા ચીન રશિયા ઈઝરાયેલ અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP