કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત સમગ્ર વિશ્વમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં ___ સૌથી મોટું સ્થાન બની ગયું છે.

સાતમું
બીજું
પાંચમું
ત્રીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ICC મેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2022 તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

વિરાટ કોહલી
બાબર આઝમ
જો રૂટ
સૂર્યકુમાર યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા દળોએ ત્રિશક્તિ પ્રહાર અભ્યાસનું આયોજન કર્યું હતું ?

ભારતીય વાયુસેના
CAPF
આપેલ તમામ
ભારતીય સૈન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP