કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલી પુદુમઈ પેન શિષ્યવૃત્તિ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

આંધ્ર પ્રદેશ
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
વિશ્વ સામાજિક ન્યાય દિવસ (World Day of Social Jusitce) ક્યારે મનાવાય છે ?

18 ફેબ્રુઆરી
20 ફેબ્રુઆરી
21 ફેબ્રુઆરી
19 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રાદેશિક ભાષામાં જજમેન્ટ્સ (ચુકાદા) પ્રકાશિત કરનારી પ્રથમ હાઈકોર્ટ કઈ બની ?

કેરળ હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ
હૈદરાબાદ હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP