કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રોકાણ આકર્ષિત કરવા માટે ભારતનું પ્રથમ મોબિલિટી ફોકસ્ડ કલસ્ટર લૉન્ચ કર્યું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) UIDAIએ આધાર સાથે સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે નવું AI/ML ચેટબોટ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. આધાર ઈન આધાર મિત્ર આધાર સખી આધાર ચેટ આધાર ઈન આધાર મિત્ર આધાર સખી આધાર ચેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા સ્થળે પૂર્વી આકાશ અભ્યાસ હાથ ધર્યો હતો ? રાંચી ગુવાહાટી સિલિગુડી શિલોંગ રાંચી ગુવાહાટી સિલિગુડી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં જાહેર કરાયેલ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંગે ક્યું જોડકું અયોગ્ય છે ? સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP