કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ અને સંબંધિત રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિપુર – રમેશ બૈસ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ મણિપુર – રમેશ બૈસ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે વર્ષભર ચાલનારી ઉજવણીની શરૂઆત ક્યા થઈ ? દિલ્હી ભોપાલ જયપુર અમદાવાદ દિલ્હી ભોપાલ જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ કોને એનાયત કરાશે ? જુબીન નોટિયાલ સચેત ટંડન વિશાલ દાદલાણી અરિજિત સિંહ જુબીન નોટિયાલ સચેત ટંડન વિશાલ દાદલાણી અરિજિત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) SCO ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? પણજી હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પણજી હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે અંતરિક્ષમાં ફસાયેલા યાત્રીઓને પાછા લાવવા માટે સોયુઝ સ્પેસ યાન લૉન્ચ કર્યું ? રશિયા ફ્રાન્સ અમેરિકા ચીન રશિયા ફ્રાન્સ અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ કઠોળ દિવસ (World Pulses Day) ક્યારે મનાવાય છે ? 9 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP