ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? સુરેશ જોષી રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી રમણલાલ જોશી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જમીઅલશાની સમાધિ ક્યા આવેલી છે ? જૂનાગઢ ઊના કંડોરણા બીલખા જૂનાગઢ ઊના કંડોરણા બીલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? કાક મુંજ મંજરી મુંજાલ કાક મુંજ મંજરી મુંજાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા જયંતી દલાલ રતુભાઈ અદાણી ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા જયંતી દલાલ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. ચુનીલાલ મડિયા જયંત કોઠારી ધના ભગત નટવરલાલ બુચ ચુનીલાલ મડિયા જયંત કોઠારી ધના ભગત નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP