Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

બચત ખાતું
કેશ ક્રેડિટ
ક્રેડિટ કાર્ડ
લોન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ખનિજ તેલના કુદરતી વાયુમાં મુખ્ય ઘટક તરીકે શું હોય છે ?

નાઈટ્રોજન
એમોનિયા
ઈથેઈન
મીથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

વિનાયક સાવરકર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પંડિત મદનમોહન માલવિયા
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"એને વાંચેલું યાદ રહેતું નથી."
ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ?

સંજ્ઞા
સર્વનામ
કૃદંત
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

કનુ દેસાઈ
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ?

જૂનાગઢ
પાટણ
વેરાવળ
ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP